કરસનકાકા કોડિયાવાળા

by Setu Matrubharti Verified in Gujarati Short Stories

"અલ્યા એ ડફોળ! ચ્યો ગુડાઇ જ્યો?" હાથ મહોતાથી લૂછતાં લૂછતાં ગોળ ચશ્માંની અંદરની ઘુરતી આંખો ઝીણી કરીને કરસનકાકા એ હાક પાડી. અવાજ સાંભળી હાફડો ફફાડો બની ગયેલો એવો મનુ સફાળો આવી ચડ્યો જાણે કોઈ આફત ના આવી ચડી હોય! ...Read More