Amy Poems (Part-3) by અમી in Gujarati Poems PDF

અમી કાવ્યો (ભાગ -3)

by અમી in Gujarati Poems

ઘર...જ્યાં હોય મમત્વનો સંગમ ત્યાં હોય ઘર એમાં ભળે જો હાસ્યના ફુવારા હોય ત્યાં ઘર દિલનાં તાર તાર ગૂંથાયેલા હોય આપ્તજનોથી, મિલન મુલાકાતો થતી હોય જ્યાં દીલથી, ત્યાં હોય ઘર. લાગણીઓનાં જ્યાં ઘોડાપુર હોય, સ્નેહમાં તણાતાં, પ્રેમની નૈયામાં સમાતા,ખડખડાટ ...Read More