રુદ્રની રુહી... - ભાગ-37

by Rinku shah Matrubharti Verified in Gujarati Novel Episodes

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -37 શોર્ય ટેક્સી કરીને રુચિએ આપેલા એડ્રેસ પર પહોંચ્યો.તેણે એક સોસાયટીમાં અંદર પગ મુક્યો.રુચિએ આપેલા એડ્રેસ પર જઇને તેણે બેલ વગાડ્યો અને દરવાજો ખુલવાની રાહ જોઇને ઊભો રહ્યો.ફાઇનલી પાંચ મીનીટ પછી દરવાજો ...Read More