My Poetry Window Part: 12 by Hiren Manharlal Vora in Gujarati Poems PDF

મારો કાવ્ય ઝરૂખો ભાગ : 12

by Hiren Manharlal Vora Matrubharti Verified in Gujarati Poems

કાવ્ય: : ૦૧સવાર ની પ્રાર્થનાં..મળ્યો છે મહામૂલો માનવ દેહ મને એ તો છે પુર્વભવના કર્મોને આધીનપીડા મારી છે પૂર્વભવના કર્મોને આધીન જાણી કરતો રહું બેહિસાબ સદકાર્યો ગણત્રી વગરપીડા વધે મારી જો સમતા ચિત્ત ધરી સમજુવધુ સત્કર્મ કરવાનો આવ્યો વારો ...Read More