પ્રેમકહાની સને 2100 ની :- ચાહતથી જુનુન સુધી - 7 (અંતિમ ભાગ)

by Jainish Dudhat JD Matrubharti Verified in Gujarati Love Stories

"Mr. વૈભવ, તમને પૂરેપૂરી ખાતરી છે કે કાલે Robo-war માં આવેલ અજાણ્યો વ્યક્તિ ધારા જ છે ?" શિવિકાએ ધારાને ક્યારેય જોઈ નહોતી એટલે સુરક્ષાના કારણોસર તે વૈભવને પૂછી રહી હતી. "Yes My everything શિવિકા. હું મારી ધારાને ઓળખી ના ...Read More