મારો કાવ્ય ઝરુખો ભાગ : 16

by Hiren Manharlal Vora in Gujarati Poems

ગમતા ના કરીએ ગુલાલ અને માણસ માત્ર નુ હું હું હું ઉપર થી પ્રેરાય ને મે કાવ્ય લખ્યા છે આશા રાખુ તમે એને પણ પ્રેમ થી વધાવી લેશો...તમારો પ્રેમ લાગણી આમ જ સાથે રહે તેવી આશા સાથે તમારી સૌ ...Read More