લવ યુ જીંદગી...

by Setu Matrubharti Verified in Gujarati Letter

પ્રિય જીંદગી, તું મજામાં અને હું પણ મજામાં! બહુ દિવસ થયાં તારી જોડે વાત જ નથી થઈ એટલે થયું લાવ થોડું તારી જોડે મારા મનની વાત કહી હળવી થાઉં. હમણાંથી હું તારાથી ક્યાંક ખોવાયેલી રહું છું એવું ...Read More