પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૨૯

by Jeet Gajjar Matrubharti Verified in Gujarati Novel Episodes

કીર્તિ ઘર ની બહાર નીકળી. પાછી વળીને જીનલ ના પપ્પા ને હાથ જોડી ને વિનંતી કરવા લાગી. અંકલ હું એક મદદ માટે જીનલ પાસે આવી હતી. એક ખોવાયેલ દીકરા ના પિતા ની મદદ માટે આવી છું. તે દીકરો કોઈ ...Read More