Courageous children by DIPAK CHITNIS in Gujarati Children Stories PDF

હિંમતવાન બાળકો

by DIPAK CHITNIS Matrubharti Verified in Gujarati Children Stories

હિંમતવાન બાળકોDIPAK CHITNIS (dchitnis3@gmail.com)……………………………………………………………………………………………………..ઘણાં સમય પહેલાની વાત છે. એક મોટું અનેગીચતા ધરાવતુંજંગલ હતું. ગીચતા એટલીહતીકે,તેમાંથી દિવસે પસાર થવુંહોય તોપણ ભય લાગે. એટલે જ આગીચતાથી ભરેલા ભરચક જંગલનેચોર-લુંટારાઓમાટે છુપાવા નુંઅતિશ્રેષ્ઠ સ્થાન તરીકે જાણીતું હતું. જંગલની આસપાસ ઘણાં નાના ગામડાં હતા. ...Read More