Rajkaran ni Rani - 44 by Mital Thakkar in Gujarati Social Stories PDF

રાજકારણની રાણી - ૪૪

by Mital Thakkar Matrubharti Verified in Gujarati Social Stories

રાજકારણની રાણી- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૪૪સુજાતાબેનઅને હિમાની પાટનગર જવા માટે નીકળી ગયા પછી જનાર્દન પક્ષના કાર્યાલય પર પહોંચી ગયો હતો. તેણે જેમની સાથે વધારે મૈત્રી હતી એવા કાર્યકરોને અગાઉથી જ બોલાવી રાખ્યા હતા. જનાર્દન સુજાતાબેનનો ડાબો હાથ જેવો ...Read More