અધૂરી પૂજા - દિકરી વ્હાલનો દરિયો - ભાગ -1

by Shailesh Joshi Matrubharti Verified in Gujarati Motivational Stories

માતૃભારતીના વ્હાલા વાચક મિત્રો,આજે હું આ પ્લેટફોમ પર મારી એક નવી કાલ્પનિક પણ હદયસ્પર્શી વાર્તા પ્રસ્તુત કરી રહ્યો છું.વાર્તા એક મધ્યમ વર્ગના પરીવારની છે.કે જે પરીવારનો મોભી પોતાના પરીવારમાં પોતાની પત્ની, પોતાની દિકરી કે પોતાના દિકરાના ભવિષ્ય વિશે નહીં ...Read More