તાણ એટલે લાગણીનો ચકરાવો - દિવ્યેશ ત્રિવેદી

by Smita Trivedi Matrubharti Verified in Gujarati Human Science

સિકંદર એવું માનતો હતો કે આ જગતની કોઈ સમસ્યા એવી નથી, જેનો ઉકેલ ન હોય. સમસ્યા હોય ત્યાં ઉકેલ પણ હોય જ. ક્યારેક ઉકેલ ન જડે એવું બને, પરંતુ જેની આપણને ખબર ન હોય એનું અસ્તિત્વ જ નથી એમ ...Read More