ધ ગુજ્જુ એન્ડ ગન્સ - 7 (દુશ્મનનો ઉદય)

by Urvil Gor Matrubharti Verified in Gujarati Thriller

જાવેદને હોસ્પિટલમાંથી પોલીસ પકડીને લઈ ગઈ અને તેને થોડા દિવસ પોલીસ સ્ટેશનના લૉક અપમાં રાખાયો. બીજ દિવસથી સૈન્યને આદેશ આપી શહેરમાં પેટ્રોલિંગ નું કામ સોંપાયું. તેમ છતાં સૈન્યની હાજરીમાં પણ હિંસાઓ થઈ. 18 માર્ચના બંધના એલાનમાં જે હિંસાઓ થઈ ...Read More