ધ ગુજ્જુ એન્ડ ગન્સ - 15 (સરકારના ગણતરીના દિવસો)

by Urvil Gor Matrubharti Verified in Gujarati Thriller

ધારાસભ્ય નીરજ કુમારના બંગલે ગોળીબારી થઈ. મુખ્યમંત્રીને ખબર પડી કે તેમની જ સરકારના ધારાસભ્યે પોતાના બંગલામાં કાયદા વિરુદ્ધ દારૂ પાર્ટી કરી. મુખ્યમંત્રીએ ચોખ્ખો આદેશ આપ્યો કે કડક પગલાં લેવા. વનરાજે કમિશનરને ફોન લગાવ્યો. વનરાજ : અરે...સાહેબ આ શું થયું? ...Read More