ધ ગુજ્જુ એન્ડ ગન્સ - 19 (એક ગયો...એક આવ્યો)

by Urvil Gor Matrubharti Verified in Gujarati Thriller

31-12-1992 ટોમી ડાયમંડ ક્લબમાં બેઠો હતો જ્યારે ડિસોઝા કારખાનામાંથી નીકળવાની તૈયારી કરી રહ્યો હતો. યુવતી : કુલ નેમ... આઈ લાઈક ઇટ ટોમી : થેંક યુ...વૉટ ઇઝ યોર નેમ? તે યુવતીએ જવાબ આપ્યો " જેનેલિયા " ટોમી : ઓહ... વાઉ... ...Read More