ધ ગુજ્જુ એન્ડ ગન્સ - 21 (પ્રેશર)

by Urvil Gor Matrubharti Verified in Gujarati Thriller

ટોમીએ સામે ઊભેલા બાબાને જોઈ તરત જ તેના માણસોને ઊભા રહેવા કહ્યું... ટોમી : એક મિનિટ...પકડી રાખ આને... ટોમીએ તરત બાબાના હાથમાંથી પિસ્તોલ લઈ લીધી અને તેના બે માણસોને બાબાને પકડવા કહ્યું. ટોમી જેવો હાથમાં શોટ ગન લઈને આગળ ...Read More