સપનાંની સૃષ્ટિ - જાગતી અને ઊંઘતી – દિવ્યેશ ત્રિવેદી

by Smita Trivedi Matrubharti Verified in Gujarati Human Science

મહાન સિકંદર પણ સામાન્ય માણસની જેમ સપનાં જોતો હતો. એનું ફેવરીટ સપનું વિશ્વવિજેતા બનવાનું હતું. એની જીવનકથાના લેખક પ્લુટાર્ડના કહેવા મુજબ વિજેતા બનવાનું સપનું તો તેણે માત્ર સોળ વર્ષની ઉંમરે જોયું હતું અને છેક સુધી જોયા કર્યું હતું. અલબત્ત, ...Read More