અધૂરી નવલકથા - પાર્ટ 30 (અંતિમ ભાગ)

by Pankaj Rathod Matrubharti Verified in Gujarati Classic Stories

સંકેતે નવ્યા સિવાય બધાને બાંધીને રાખ્યા હતા. હાલ તે એક જુના કારખાના મા હતા. જે સંકેતના દોસ્તનું હતું. આથી જ સંકેત બધાને અહીં લાવ્યો હતો. સાથે વકીલ પણ લાવ્યો હતો. આજે તે બધા સામે નવ્યા સાથે લગ્ન કરવાનો હતો. ...Read More