Adhuri Navalkatha book and story is written by Pankaj Rathod in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Adhuri Navalkatha is also popular in Classic Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
અધૂરી નવલકથા - Novels
by Pankaj Rathod
in
Gujarati Classic Stories
આ મારી આમ જોઈએ તો પહેલી નવલકથા છે. આ પેલા મેં એક નવલકથા લખવાનો પ્રયત્ન કર્યો હતો. તેમાં હું નિષ્ફળ ગયો હતો. પણ આ નવલકથાથી નવલકથાની દુનિયામાં કમબેક કરી રહ્યો છું.
આ નવલકથા લખવામાં હું મારા મોટા ભાઈ અક્ષય ભાઈ નો આભારી છું કે જેમણે મને આ નવલકથાની સફરમાં ખૂબ મદદ કરી. અને જ્યારે પણ આ નવલકથાની સફર માં ક્યાંક અટવાનો ત્યાં લેખક મેર મેહુલ નો સાથ મળી રહ્યો.
આ નવલકથાનું નામ ભલે અધૂરી નવલકથા રહ્યું. પણ આ નવલકથા તમને પૂર્ણ વાંચવા મળશે. નવલકથા ના વિષય જ એવો છે કે જેનું નામ અધૂરી નવલકથા સિવાય બીજું કોઈ મને યોગ્ય ન લાગ્યું.
આશા રાખું છું કે મારી આ પહેલી નવલકથા આપ સૌને પસંદ આવશે. તો વધુ સમય બગાડ્યા વિના શરૂ કરીએ અધૂરી નવલકથા ની પુરી સફર.
પ્રસ્તાવના આ મારી આમ જોઈએ તો પહેલી નવલકથા છે. આ પેલા મેં એક નવલકથા લખવાનો પ્રયત્ન કર્યો હતો. તેમાં હું નિષ્ફળ ગયો હતો. પણ આ નવલકથાથી નવલકથાની દુનિયામાં ...Read Moreકરી રહ્યો છું. આ નવલકથા લખવામાં હું મારા મોટા ભાઈ અક્ષય ભાઈ નો આભારી છું કે જેમણે મને આ નવલકથાની સફરમાં ખૂબ મદદ કરી. અને જ્યારે પણ આ નવલકથાની સફર માં ક્યાંક અટવાનો ત્યાં લેખક મેર મેહુલ નો સાથ મળી રહ્યો. આ નવલકથાનું નામ ભલે અધૂરી નવલકથા રહ્યું. પણ આ નવલકથા તમને પૂર્ણ વાંચવા મળશે. નવલકથા
અધૂરી નવલકથા પાર્ટ 02 આગળ આપણે જોયું કે અજય પોતાની અધૂરી નવલકથા લખવાના પ્રયત્નમાં હંમેશા નિષ્ફળ જાય છે. તેની માટે તે પ્રખ્યાત લેખકને મળવાનું વિચારે છે. તેમાંથી એક લેખકને ફોન ...Read Moreછે પણ તેમને હાર્ટ અટેક આવ્યો હોવાથી અજયનું કામ થતું નથી. હવે આગળ હું તેમને જાણતો ન હતો. તેંમને ક્યારેય જોયા સુધ્ધાં ન હતા. પણ એક એવું દુઃખ દિલમાં થયું કે કોઈ નજીક ના વ્યક્તિ ને ગુમાવી હોય. એવું લાગતું હતું કે મારા નજીકના કોઈ સંબંધી કે પરિવાર માંથી કોઈ ને અટેક આવ્યો હોય.
પાર્ટ 03પાર્ટ 03 આગળ આપણે જોયું કે અજય એક નવલકથા લખવાનો પ્રયત્ન કરે છે. પણ તેનાથી તે નવલકથા પૂર્ણ થતી નથી. હંમેશા અધૂરી જ રહી જાય ...Read Moreતેની માટે તે બે લેખક મહોદય ને કોલ કરી મદદ ઈચ્છે છે. પણ તેમાં તે સફળ થતો નથી. કંટાળી અજય તેના દોસ્ત પ્રતીક સાથે પોતાની હરરોજના સ્થાને આવીને બેસે છે. અને ત્યાં એક છોકરીનો અજય પર કોલ આવે છે. અને તે અજય ને મળવા ઈચ્છે છે. હવે આગળ... “મને વિશ્વાસ નથી આવતો કે અહીં આપણે બેઠા છીએ, એ પણ કોલેજનો
પાર્ટ 04 આગળ જોયું કે અજય એક નવલકથા લખવા માટે પ્રસિદ્ધ લેખકની મદદ માટે કોલ કરે છે છતાં કોઈ મદદ મળતી નથી. એક અજાણી છોકરીનો કોલ આવતા અજય ...Read Moreપ્રતીક તે છોકરીને મળવા પહોંચે છે. તે છોકરી ના ચક્કર મા પ્રતીક હસીનું પાત્ર બને છે. ખૂબ રાહ જોવરાવીને છેવટે તે છોકરી આવે છે. હવે આગળ.... મને પણ હવે ધીરે ધીરે લાગી રહ્યું હતું કે તે કોલ કરવા વાળી છોકરી નહીં આવે. પ્રતીક સાચું બોલી રહ્યો હતો. આમ કોઈના એક કોલ થી કોઈ કેવી રીતે આવે. પણ તેને કહ્યું હતું કે તેણે મારી સાથે જરુરી વાત કરવી હતી. બસ
05 આગળ આપણે જોયું કે અજય એક નવલકથા લખવા માટે અમુક પ્રસિદ્ધ લેખકની સાથે ફોનમાં વાત કરે છે. પણ કોઈ ઉપાય મળતો નથી. અજાણી છોકરી નો આવેલા ...Read Moreથી અજય તે છોકરીને મળવા જતો રહ્યો. તે છોકરી કે જેનું નામ નવ્યા હતું તે અજયને મળે છે અને અજય ના પ્રપોઝનો જવાબ હા માં આપે છે. અજય નવ્યા ને જાણતો પણ નથી. તો પછી નવ્યા શા માટે અજય પાસેથી આવી હતી. હવે આગળ. અજયને સમજમા આવતું ન હતું કે આ કેવી રીતે શક્ય છે. પોતાની ફેસબુક આઈડી પરથી નવ્યા ને મેસેજ થયો હતો. તેની જાણ ખુદ અજયને ન હતી.