રિયુનિયન - (ભાગ 12)

by Heer Matrubharti Verified in Gujarati Love Stories

કાગળ વાંચતા નભયને હિરવા યાદ આવી રહી હતી....એક એક શબ્દ હિરવા એ લખ્યો હોય એવું લાગી રહ્યું હતું ....કાગળના અંત માં શનિવાર ના દિવસે શિવ મંદિર પાછળ આવેલા ઢાળ ઉપર મળવા જવાનુ લખ્યું હતું...નભય ખૂબ ખુશ હતો... નભય ને ...Read More