એલિયન્સનો હુમલો - પૃથ્વીનો વિનાશ - 1

by Arbaz Mogal Matrubharti Verified in Gujarati Human Science

રાતના બે વાગ્યા હતા. હાર્દિક સૂતો હતો. અચાનક એનો પલંગ હલવા લાગે છે. હાર્દિક ઉઠીને જોવે છે. આ વળી કોણ હશે! જેને આખો પલંગ હલાવી નાખ્યો? કોણ હશે? હાર્દિક થાકી ગયો હતો એને નિંદર પણ આવતી હતી. જે થયું ...Read More