ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૨૬

by Jeet Gajjar Matrubharti Verified in Gujarati Novel Episodes

કાવ્યા સિટી ની લાઇબ્રેરી માં અંદર દાખલ થઈ. સામે નજર કરી તો પેલી છોકરી કોઈક બુક વાંચી રહી હતી. કાવ્યા તેની પાસે જઈને બેસી ગઈ.કાવ્યા ને જોઈને પેલી છોકરી હસીને બોલી.તું પેલી કાવ્યા છે ને જે પરી બનવા માટે ...Read More