ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૩૦

by Jeet Gajjar Matrubharti Verified in Gujarati Novel Episodes

જીનલ ને જ્યારે હોશ આવે છે ત્યારે તેની સામે એક મહાકાય માણસ ઊભો હોય છે. સામાન્ય માણસ થી બે ગણી ઊંચાઈ હતી તેની. એટલો જાડો કે જાણે મોટા હાથીના વજન બરાબર હોય. પણ જીનલ જ્યારે તેનો ચહેરો જોવે છે ...Read More