ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૩૧

by Jeet Gajjar Matrubharti Verified in Gujarati Novel Episodes

જીન ના વિચિત્ર જવાબ થી જીનલ ને નવાઇ લાગી. આટલો શક્તિશાળી આ જીન અને કોઈની કેદમાં...! આ કેવી રીતે હોય શકે..જાણવાની જિજ્ઞાસા થી જીનલ જીન ને પૂછે છે.જીન પોતાની વ્યથા જીનલ આગળ કહે છે.રાજા તેજમય જ્યારે આ દેશ પર ...Read More