ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૩૨

by Jeet Gajjar Matrubharti Verified in Gujarati Novel Episodes

રાજા તેજમય ના ગયા પછી જોગી બાવા તેના અસલ રૂપમાં આવી જાય છે. તે કોઈ નહિ પણ પેલો તાંત્રિક હતો હાથ, પગ અને ગળામાં માળાlઓ નું જુંડ હતું. હાથમાં વિટીઓ ની ભરમાળ હતી. કપાળે મોટું તિલક અને મો પર ...Read More