મારો કાવ્ય ઝરૂખો ભાગ : 40 - નવરાત્રી સ્પેશ્યલ

by Hiren Manharlal Vora Matrubharti Verified in Gujarati Poems

મારો કાવ્ય ઝરૂખો ભાગ 40 નવરાત્રી સ્પેશ્યલ છે જે તમારી સમક્ષ રજુ કરું છુકાવ્ય 01માં અંબા... માં ભવાની....સહસ્ત્ર રૂપધારીણી તું છો જગ જનની..માં અંબા... માં ભવાની..કષ્ટ હરનારી તું છો તારણહારીમાં અંબા ... માં ભવાની...શસ્ત્રધારીઅનિષ્ટ ને હરનારીમાં અંબા... માં ભવાની....રક્ષા ...Read More