શિક્ષણની ક્ષિતિજને પેલે પાર...

by rajesh parmar in Gujarati Philosophy

જ્ઞાનનો પ્રવાહ એ સતત ચાલતી એક યાત્રા જેવો હોય છે. માણસમાત્રના જીવનમાં માત્ર જ્ઞાન જ એક એવો સ્ત્રોત છે જે સદાય જીવનને ઉચ્ચત્તમ મૂલ્યો મેળવવા માટે અવિરત વહે છે. જીવન કયારેય પણ અટકતું નથી, તો જીવનમાં શિક્ષણની યાત્રા પણ ...Read More