મને ગમતો સાથી - 5 - નવી મૂંઝવણ

by Writer Shuchi Matrubharti Verified in Gujarati Love Stories

પરંપરા : મને ઉંઘ નથી આવતી એટલે તારે જાગવું જરૂરી નથી.તું સૂઇ જા.સ્મિત : તને કંપની પણ ના આપી શકું??પરંપરા : પછી તને પણ ઈન્સોમ્નિયા થઈ જશે.સ્મિત : તો થઈ જવા દો.પરંપરા : નહી.શું કઈ પણ બોલે છે??સ્મિત : ...Read More