કૉલેજ કેમ્પસ - 12 - (એક દિલચસ્પ પ્રેમકથા)

by Jasmina Shah Matrubharti Verified in Gujarati Love Stories

સાન્વીના પોતાના જીવનમાંથી ચાલ્યા ગયા બાદ વેદાંશ ખૂબજ ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થાય છે અને તે ડીપ્રેશનમાં આવી જાય છે. જીવન જીવવા પ્રત્યેની પોતાની આશા ખોઇ બેસે છે. જાણે તેનું બધુંજ લુંટાઈ ગયું હોય તેવો અહેસાસ તેને થાય છે. સાન્વીને ...Read More