એક મુલાકાત યાદગાર મુલાકાત.

by Sonu dholiya Matrubharti Verified in Gujarati Love Stories

આજ પણ રામ ગોંડલનું નામ સાંભળે તો હરખના હિંડોળામાં તેનું રિહદય જુલવા માંડે છે.આમ તો ગોંડલ તે એક વખત ગયો છે,પણ આજ સુધી તેને ગોંડલની ગલીએ ગલીયો ના ચોક બિલકુલ યાદ છે. ભર શિયાળમાં સવારના ૮:૩૦ વાગ્યાની ...Read More