My poems part 45 by Hiren Manharlal Vora in Gujarati Poems PDF

મારો કાવ્ય ઝરૂખો ભાગ : 45

by Hiren Manharlal Vora Matrubharti Verified in Gujarati Poems

કાવ્ય 01નવા વર્ષ ના વધામણાં....2021 નું વર્ષ ખાટીમીઠી યાદી થી હતું ભરપૂરલાગ્યું ક્યારેક કડવું તો લાગ્યું ક્યારેક મીઠુ મીઠુભારતે મેળવી છે સફળતા ઓ ઘણીભરી છે હરણફાળ નવા ક્ષેત્રો મા ઘણીકોરોના વેક્સીન છે આપણી દુનિયા મા અતિ ઉત્તમરેકોર્ડ તોડ્યો છે ...Read More