ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૫૫

by Jeet Gajjar Matrubharti Verified in Gujarati Novel Episodes

હાથ જોડીને કાવ્યા એ સંત ને પ્રશ્ન કર્યો હતો તેના જવાબ માં સંત કહે છે.માછીમાર નું મૃત્યુ તેની પાસે રહેલ જાળ થી થશે. જે જાળ થી માછીમાર આટલો શક્તિશાળી થયો છે તો આ જાળ થી તેનું મૃત્યુ કેવી રીતે ...Read More