ઇન્સ્પેક્ટર પ્રતાપ - ભાગ 1

by Om Guru Matrubharti Verified in Gujarati Detective stories

ઇન્સ્પેક્ટર પ્રતાપ ભાગ-1 પર્યાવરણ બચાવનારનું ખૂન "આજે સૂર્યાને તું ક્રિકેટ કોચીંગમાં મુકી આવજે. મારી આજથી સવારની ડ્યુટી થઇ ગઇ છે." વિશાખાએ પતિ પ્રતાપ પાંડેને કહ્યું હતું. "તમારે ફોરેન્સીક લેબમાં ખુરશીમાં બેસીને કામ કરવાનું હોય છે અને અમારે ...Read More