ફરજ નિભાવવી SHAMIM MERCHANT દ્વારા Drama માં ગુજરાતી પીડીએફ

Duty book and story is written by SHAMIM MERCHANT in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Duty is also popular in Drama in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.

ફરજ નિભાવવી

by SHAMIM MERCHANT Matrubharti Verified in Gujarati Drama

"શુંઆખોદિવસલેપટોપસાથેચોંટેલીરહીશ? અમારીપેટપૂજાનોકોઈપ્રબંધકરવાનોવિચારછેકેનહીં?" જ્યારેસાસુનામહેણાંટોણાકાનેઅથડાયા, તોમાલતીએતરતઓફિસનુંકામબંધકરતા, ઉભાથઈનેનરમાશથીજવાબઆપ્યો, "રસોઈબધીતૈયારછેમાજી, તમેકહેશોત્યારેગરમરોટલીઉતારીઆપીશ." ટેવમુજબસરલાબેનએમનીપુત્રવધુપરફરીવરસીપડ્યા. "બહુવધારેપ્રેમદર્શાવાનીજરૂરનથી! પેટમાંઉંદરદોડીરહ્યાછે, જલ્દીજમવાનુંકાઢ." સરલાબેનઅનેએનાદીકરામહેશનેપુત્રવધુએવીજોઈતીહતીજેપૈસાકમાવીનેલાવે, આજ્ઞાકારીહોયઅનેઘરનીબધીજવાબદારીપણઉપાડે. ખરેખરએમનાનસીબખૂબજસારાહતા, કેએમનેમાલતીજેવીગુણવંતીછોકરીમળી, જેએમનીઅપેક્ષાકરતાવધુસારીહતી. મહેશએનીપત્નીનેખૂબપ્રેમકરતોહતોઅનેએનેતેનીકદરપણહતી. પરંતુસરલાબેનજુનવાણીવિચારોનાહતા. એમનુંમાનવુંહતું, કેપુત્રવધુનાવખાણકરો, તોતેમાથેચડીજાય. આવીધારણારાખતા, તેકયારેયમાલતીસાથેસીધામોઢેવાતનહોતાકરતા. એકલામહેશનીમમ્મીસામેકાંઈનહોતીચાલતી, પણજયારેતેનીનાનીબહેન, મધુસાસરેથીપિયરઆવતી, તોબન્નેભાઈબહેનમળીનેસરલાબેનનેસમજાવવાનોપ્રયત્નકરતા. "મમ્મી, તુંનસીબદારછે, કેભાભીઆટલીસુશીલઅનેશાંતસ્વભાવનીછે. એનીસાથેજરાકતોપ્રેમથીવાતકર." "તમેબન્નેજણાતમારુંકામકરો. મનેશિખામણઆપવાનીજરૂરનથી. મનેખબરછેમારેકોનીસાથેકેવોવ્યવહારકરવોજોઈએ." સમયવીતતોગયો. નસરલાબેનનીવર્તણુકમાંકોઈફરકઆવ્યો, નમાલતીનાસંસ્કારીવ્યવહારમાં. મહેશએનોખૂબઆભારીહતોઅનેઘણીવારએનીપ્રશંસાકરતો. "તુંધન્યછેમાલતી. ...Read More