અંધકારના ગર્તમાં ધકેલાતું યુવાધન

by Parth Prajapati Matrubharti Verified in Gujarati Anything

સમગ્ર વિશ્વમાં ચીન સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે, પરંતુ તેની મોટાભાગની વસ્તી હવે વૃદ્ધ થવા આવી છે. તેની પાસે યુવાનોની કમી છે. વિશ્વમાં સૌથી વધુ યુવાધન આજે ભારત પાસે છે. આ યુવાધનને યોગ્ય દિશા આપવામાં આવે તો ભારત ...Read More