ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૯૮

by Jeet Gajjar Matrubharti Verified in Gujarati Novel Episodes

વિરેન્દ્રસિંહે કરેલો પ્રેમ નો પ્રસ્તાવ મહેક મૂંઝવણ ભર્યો લાગ્યો હતો. કેમકે મહેક પણ વિરેન્દ્રસિંહ ને પ્રેમ કરવા લાગી હતી પણ પરી થઈને તે હમેશા માટે સાથે રહી શકે તેમ ન હતી. એટલે પ્રેમ ના પ્રસ્તાવનો જવાબ શું આપવો તે ...Read More