પ્રેમ ક્ષિતિજ - ભાગ-૭

by Setu Matrubharti Verified in Gujarati Fiction Stories

"ઓય શ્યામા દીદી! ઊભા રહો..." જીપમાં બેઠેલા પ્રયાગે શ્યામાને બૂમ પાડી. પ્રાયાગનો અવાજ સાંભળતાં જ શ્યામાના કાન સરવા થઈ ગયા, એને ઘરની પરિસ્થિતિનો ખ્યાલ આવી ગયો, એ જે હાલતમાં ઘરમાં કોઈને કહ્યા વગર જ આવી રીતે નદીના ઘાટે કોઈને ...Read More