ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૧૦૧

by Jeet Gajjar Matrubharti Verified in Gujarati Novel Episodes

જીતસિંહ ની જીદ સામે વિરેન્દ્રસિંહ કહે છે. જીત મારા લગ્નની ચિંતા કરીશ નહિ. મને આ શહેરમાં ઘણી છોકરીઓ પ્રેમ કરે છે જે તેમનો એક તરફી પ્રેમ છે. તેમાંથી કોઈ સારી છોકરી સાથે નિરાંતે લગ્ન કરી લઈશ. જાણે વિરેન્દ્રસિંહ ખબર ...Read More