સાચો પ્રેમ - સાચો અસહ્ય નિર્ણય અને અનહદ પ્રેમ

by Anurag Basu Matrubharti Verified in Gujarati Short Stories

*એક કોલેજમાં પ્રોફેસર પોતાના વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે. તેઓ એક વાર્તા કહે છે. વાર્તા કંઈક આમ છે. એક વહાણ ડૂબી રહ્યું છે. બરાબર મધદરિયે એ દુર્ઘટનાનો ભોગ બન્યું છે.* *વહાણના કપ્તાને એને ખાલી કરવા માટેનો હુકમ કર્યો છે. આ ...Read More