Padmarjun - 27 by Pooja Bhindi in Gujarati Novel Episodes PDF

પદમાર્જુન - (ભાગ-૨૭)

by Pooja Bhindi Matrubharti Verified in Gujarati Novel Episodes

પદમાર્જુન : 2 [ પદમા (પદ્મિની)નો ભુતકાળ ]સારંગગઢખુલ્લા મેદાનમાં એક અઢારેક વર્ષનો યુવાન તલવાર પકડીને ઉભો હતો. તેની સામે શ્વેત વસ્ત્ર વડે મોં ઢાંકીને એક પંદર વર્ષની યુવતી પણ પોતાનાં નાજુક હાથો વડે તલવાર પકડીને ઉભી હતી.“શાશ્વત, આજે તો ...Read More