અમાસે લાગ્યું ચંદ્રગ્રહણ...

by Sheetal Matrubharti Verified in Gujarati Short Stories

"કજરી, ચાલ ઉઠ હવે, સુરજ માથે ચડી આવ્યો છે, કેટલું ઊંઘે છે, તું ઉઠ એટલે તારા માટે ચા મુકું," કહી જયવંતી ખોલીમાં જતી રહી. આળસ મરોડતા કજરી ઉઠી. આજે ઘણું મોડું થઈ ગયું હતું. માથું પણ ભારે લાગતું હતું ...Read More