પ્રેમ ક્ષિતિજ - ભાગ -૨૯

by Setu Matrubharti Verified in Gujarati Novel Episodes

કરુણાની કરુણા સમજનાર શ્યામાએ એને ન્યાય અપાવ્યો, ભીખીબેનની આંખ ઉઘડી અને એમનાં ઘરમાં કાયમી શાંતિ સ્થપાઈ એનાથી શ્યામનું મન પ્રફુલ્લિત થઇ ગયું, એના બે વચનો કોઈના માટે આશિષ બનીને ઊભા રહ્યા એ એના માટે સૌભાગ્ય હતું. એ બધી સમજાવટ ...Read More