દુબઈ પ્રવાસ - 5 SUNIL ANJARIA દ્વારા Travel stories માં ગુજરાતી પીડીએફ

Dubai pravas - 5 book and story is written by SUNIL ANJARIA in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Dubai pravas - 5 is also popular in Travel stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.

દુબઈ પ્રવાસ - 5

by SUNIL ANJARIA Matrubharti Verified in Gujarati Travel stories

5.સવારે ઉઠી મેં ચેક કર્યું. ગુજરાતી લોકોમાં સ્ટાન્ડર્ડ કહેવાતી કેસરી ટ્રાવેલમાં કવર થતી બધી જ જગ્યાઓ અને વધુ જોઈ લીધેલું. સેન્ડ ડયુન તો મસ્કતથી ઓમાનમાં જોઈ હતી.આજે સવારે કોઈ જ પ્રોગ્રામ ન હોઈ પુત્ર અને પુત્રવધુ હોટેલના જીમમાં ગયાં. ...Read More