Bandhan Mohotsav by Vijay Raval in Gujarati Women Focused PDF

બંધન મહોત્સવ

by Vijay Raval Matrubharti Verified in Gujarati Women Focused

‘બંધન મહોત્સવ’પંચોતેર..હાં, પંચોતેર વર્ષના વ્હાણા વહી ગયાંઆ દેશને આઝાદ થયે.. અભિનંદન સૌનેકેવું લાગે ? આ આઝાદી પર્વને સૌ કોઈ પોતીકા અંગત તહેવારની માફક રંગે ચંગે ઉજવે ત્યારે...દ્રષ્ટી સીમાંકન સુધી ચોતરફ ફરકતાં રાષ્ટ્રધ્વજશાળાના ગણવેશમાં સ્વતંત્રદિનની પરેડમાં સામેલ ભૂલકાઓરાષ્ટ્રગાન... કંઇક કેટલું’યે..ઓગસ્ટના ...Read More