કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 47

by Jasmina Shah Matrubharti Verified in Gujarati Love Stories

આકાશે પોતાના બધાજ ફ્રેન્ડ્સ સાથે પરીની ઓળખાણ કરાવી. આકાશના બધાજ ફ્રેન્ડ્સ ખૂબજ સારા ઘરથી બીલોન્ગ્સ કરતા હતા એટલે પરીને થયું કે, " ના ના આકાશનું ગૃપ તો સારું જ છે. " થોડી વાર બધા બેઠા થોડા ગપ્પા માર્યા અને ...Read More