‘અવાક’:કૈલાશ - માનસરોવર : એક અંતરયાત્રા. ભાગ: 19-20

by Dipak Raval Matrubharti Verified in Gujarati Travel stories

19 - ઓક્સિજનનું સિલિન્ડર ક્યાં મૂક્યું છે ? ધીમા અવાજમાં એક શેરપા આવીને એજન્ટને પૂછે છે. એજન્ટ મારી પાસે ઊભો હતો, ભોજન વખતે. આ સાંભળી મારા કાન ચમક્યા. એ ધીરે રહીને પાછળ ગયો છે. કોઈ ગાડીમાં મૂક્યું છે સિલિન્ડર. ...Read More