કૃષ્ણ પ્રેમક્રીડા ના શૃંગાર કાવ્યો By નરસિંહ મહેતા

by Mr Gray in Gujarati Poems

આપણે સહુ નરસિંહ મહેતા ના ભજનો જાણીયે છીએ પણ ક્યારેય નરસિંહ મહેતા ના શૃંગારિક કાવ્યો થી સાવ અજાણ છીએ. કેમ કે આપણને શૃંગાર રસ કે સેક્સ વિષે વાતો કરતા શરમ આવે છે. જે નરસિંહ મહેતા એ ભજનો લખ્યા એ ...Read More