seven Colors by Parth Prajapati in Gujarati Short Stories PDF

સતરંગી

by Parth Prajapati Matrubharti Verified in Gujarati Short Stories

શિયાળાની સવારનો તડકો શાળાના એક વર્ગખંડની બારીમાંથી ડોકિયાં કરી રહ્યો હતો. વિદ્યાર્થીઓ સાહેબના આવવાની રાહ જોઈને બેઠા હતા. પાછલી બેન્ચવાળાં કેટલાંક બાળકો પોતાની મસ્તીમાં મસ્ત હતાં અને કેટલાંક રોજની જેમ અંદરોઅંદર ઝઘડતાં હતાં. એટલામાં વર્ગ શિક્ષક મોહનભાઈ માસ્તર વર્ગમાં ...Read More