પ્રેમ નો પૂર્ણ સંતોષ - ભાગ ૨૬

by Jeet Gajjar Matrubharti Verified in Gujarati Love Stories

વિરલ પાસે પહોંચી ને કોમલે ચરી બતાવીને કહ્યું."તારો ફોન લાવ નહિ તો આ ચાકુ સગુ નહિ થાય."જાણે કોમલ મઝાક કરતી હોય તેમ વિરલ ખડખડાટ હસવા લાગ્યો. આ જોઈને કોમલે તે ચાકુ તેના ડાબા હાથમાં અડાડી દીધું અને જે ડાબા ...Read More