લાખા ફુલાણીનું ઈતિહાસ - ભાગ 4

by Jigna Pandya in Gujarati Spiritual Stories

ત્યાં રાજે દાણિયા નાખ્યા. રાજાની સોગઠી ઉડી. મારા સાળાની !કયારની સંતાપતી'તી" કહી ને રાજે સોગઠી પર સોગઠી મારી'.એક ઘાએ ભાંગીને ભૂકા કર્યા. આંગળીમાંથી લોહીના ત્રસકા ટપકયા. "સોલંકી!" "લાખાની આંખ બદલી મોં સાંભળજો, હો ! ""નહીં તો "બીજું શું ? ...Read More